જ્યારે ક્લોરોફોર્મની હાજરીમાં પોટેશિયમ હેલાઇડના જલીય દ્રાવણમાં ક્લોરિન વોટર ઉમેરવામાં આવે છે,ત્યારે જાંબલી રંગ મળે છે. વધુ ક્લોરિન વોટર ઉમેરતા,જાંબલી રંગ અદૃશ્ય થઈ જાય છે અને રંગહીન દ્રાવણ મળે છે. આ કસોટી જલીય દ્રાવણમાં નીચેનામાંથી કોની હાજરીની પુષ્ટિ કરે છે?

  • A
    આયોડાઇડ
  • B
    બ્રોમાઇડ
  • C
    ક્લોરાઇડ
  • D
    આયોડાઇડ અને બ્રોમાઇડ

Explore More

Similar Questions

નીચેના પૈકી કયો આયન $AgNO_3$ સાથે અવક્ષેપ આપશે નહીં?

સલ્ફેટ રેડિકલની કસોટીમાં,સલ્ફેટના સફેદ અવક્ષેપ શેમાં દ્રાવ્ય છે?

Difficult
View Solution

$M \text{ (ક્ષાર)} + \text{મંદ } HCl \xrightarrow{\text{ગરમ}} N \uparrow + P \downarrow$. વાયુ $N$ એ $FeSO_4$ ના દ્રાવણનો રંગ પીળા દ્રાવણમાં બદલે છે,તો ઉપરની પ્રક્રિયામાં ક્ષાર $M$ કયો છે?

Difficult
View Solution

એક અજ્ઞાત ક્ષાર (એનાયન) મંદ $HCl$ સાથે પ્રક્રિયા કરીને વાયુ $X$ (સડેલા ઈંડા જેવી ગંધ) ઉત્પન્ન કરે છે. વાયુ $X$ વિશે ખોટો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયું $AgNO_3$ દ્રાવણ સાથે અવક્ષેપ આપશે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo