ઓઝોનનું સ્તર ક્યાં આવેલું છે?

  • A
    ટ્રોપોસ્ફિયર (ક્ષોભાવરણ)
  • B
    બાયોસ્ફિયર (જીવાવરણ)
  • C
    આયનોસ્ફિયર (આયનાવરણ)
  • D
    સ્ટ્રેટોસ્ફિયર (સમતાપાવરણ)

Explore More

Similar Questions

રેફ્રિજરેટર અને એર કંડિશનરમાં કયો પદાર્થ વપરાય છે?

જો નીચે આપેલી આહાર શૃંખલામાં હરણ ગેરહાજર હોય તો શું થશે?
ઘાસ $\rightarrow$ હરણ $\rightarrow$ વાઘ

ઓઝોન અત્યંત ઝેરી છે,છતાં તે એક આવશ્યક કાર્ય કરે છે. કેવી રીતે?

આહાર શૃંખલામાં ઉર્જાનો પ્રવાહ બંને દિશામાં હોય છે.

લીલી વનસ્પતિઓ તેમના પાંદડા પર પડતા સૂર્યપ્રકાશની લગભગ $10 \%$ ઉર્જા ગ્રહણ કરે છે અને તેને ખોરાક ઉર્જામાં રૂપાંતરિત કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo