નીચેનામાંથી કયું સમીકરણ આર્હેનિયસ સમીકરણ દર્શાવે છે?

  • A
    $K = A \cdot e^{E_{a} / (RT)}$
  • B
    $K = A \cdot e^{RT / E_{a}}$
  • C
    $K = \frac{A}{e^{E_{a} / (RT)}}$
  • D
    $K = \frac{A}{e^{RT / E_{a}}}$

Explore More

Similar Questions

પ્રક્રિયા $A + B \to \text{products}$ માટે વેગ અચળાંકનું મૂલ્ય શેના પર આધાર રાખે છે?

આપેલી પ્રક્રિયા માટે ઊર્જા પ્રોફાઇલ આકૃતિને ધ્યાનમાં લો અને સાચો વિકલ્પ પસંદ કરો:

પ્રક્રિયાના વેગ અચળાંક પર તાપમાનની શું અસર થાય છે? વેગ અચળાંક પર તાપમાનની આ અસરને જથ્થાત્મક રીતે કેવી રીતે દર્શાવી શકાય?

નીચેના પદોની વ્યાખ્યા આપો:
$(a)$ સક્રિયકરણ ઊર્જા (Activation energy)
$(b)$ સક્રિયકૃત સંકીર્ણ (Activated complex)

એક પ્રક્રિયા માટે,સક્રિયકરણ ઊર્જા $E_a = 0$ અને $300 \ K$ તાપમાને વેગ અચળાંક $K = 3.2 \times 10^6 \ s^{-1}$ છે. $300 \ K$ તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo