નીચેનામાંથી કયું સમીકરણ ક્રાયોસ્કોપિક અચળાંક,ઠારબિંદુમાં અવનયન અને મોલાલિટી વચ્ચેનો સંબંધ દર્શાવે છે?

  • A
    $K_f = \frac{m}{\Delta T_f}$
  • B
    $K_f = \Delta T_f \times m$
  • C
    $K_f = \frac{\Delta T_f}{m}$
  • D
    $K_f = \frac{1}{\Delta T_f \times m}$

Explore More

Similar Questions

પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^{\circ}C/m$ છે. જો $342\,g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે,તો દ્રાવણનું ઠારબિંદુ ............. $^{\circ}C$ થશે.

$2 \ g$ બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય (મોલર દળ $500 \ g \ mol^{-1}$) ને $57.3 \ g$ ઝાયલીનમાં ઓગાળવામાં આવ્યું હતું. જો ઝાયલીનનો ઠારબિંદુ અવનયન અચળાંક $K_f = 4.3 \ K \ kg \ mol^{-1}$ હોય,તો ઝાયલીનના ઠારબિંદુમાં થતું અવનયન.......... છે. ($K$ માં)

ધ્રુવીય પ્રદેશની નજીકના દેશોમાં,રસ્તાઓ પર $CaCl_{2}$ છાંટવામાં આવે છે. આનું કારણ શું છે?

જો મંદ દ્રાવણની મોલાલિટી બમણી કરવામાં આવે,તો મોલલ અવનયન અચળાંક $(K_f)$ નું મૂલ્ય શું થશે?

સુક્રોઝ (મોલર દળ $= 342 \, g \, mol^{-1}$) નું દ્રાવણ $1000 \, g$ પાણીમાં $68.5 \, g$ સુક્રોઝ ઓગાળીને તૈયાર કરવામાં આવ્યું છે. મળેલા દ્રાવણનું ઠારબિંદુ ......... $^oC$ હશે. (પાણી માટે $K_f = 1.86 \, K \, kg \, mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo