નીચેનામાંથી કયો ગુણધર્મ તીવ્ર (intensive) ગુણધર્મ નથી?

  • A
    પૃષ્ઠતાણ
  • B
    ઉષ્મા ધારિતા
  • C
    સ્નિગ્ધતા
  • D
    તાપમાન

Explore More

Similar Questions

આ જથ્થાઓમાંથી તીવ્ર ગુણધર્મ (intensive property) કયો છે?

પ્રક્રિયા $4 HCl_{(g)} + O_{2_{(g)}} \rightarrow 2 Cl_{2_{(g)}} + 2 H_{2}O_{(g)}$ મુજબ $27^{\circ} C$ તાપમાને એક મોલ $HCl_{(g)}$ ના ઓક્સિડેશનમાં થતું કાર્ય ગણો. $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$ ($J$ માં)

$2$ મોલ આદર્શ વાયુનું કદ $5 \ dm^3$ થી વધીને $7 \times 10^{-3} \ m^3$ થાય ત્યારે $2.02 \times 10^5 \ Nm^{-2}$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ થયેલ કાર્યની ગણતરી કરો. ($kJ$ માં)

આદર્શ વાયુના સમતાપી વિસ્તરણ દરમિયાન,તેનું:

$300 \, K$ તાપમાને $1 \, mol$ આદર્શ વાયુનું $10 \, atm$ થી $1 \, atm$ સુધી પ્રતિવર્તી સમોષ્મી પ્રસરણ દરમિયાન થતું કાર્ય $cal$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo