નીચેનામાંથી કયું બેરિયમ ટેટ્રાક્લોરોક્યુપરેટ$(II)$ નું સાચું સૂત્ર છે?

  • A
    $Cu[BaCl_2]Cl_2$
  • B
    $Ba[CuCl_2]Cl_2$
  • C
    $Cu[BaCl_4]$
  • D
    $Ba[CuCl_4]$

Explore More

Similar Questions

$[Co(NH_3)_6]^{3+}$ માં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા શું છે?

$[Co(NH_3)_5 ONO]^{2+}$ આયનનું $IUPAC$ નામ શું છે?

સંકીર્ણ $\left[ Ag(H_{2}O)_{2} \right] \left[ Ag(CN)_{2} \right]$ નું $IUPAC$ નામ શું છે?

${K_3}[Fe{(CN)_6}]$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

બ્રાઉન રિંગ સંકીર્ણ સંયોજન $[Fe(H_2O)_5(NO)]SO_4$ છે. આ સંકીર્ણમાં આયર્નનો ઓક્સિડેશન આંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo