નીચેનામાંથી કયો લિગાન્ડની ક્ષેત્ર પ્રબળતા (field strength) વધવાનો સાચો ક્રમ છે?

  • A
    $I^{-} < OH^{-} < NH_3 < S^{2-}$
  • B
    $NH_3 < OH^{-} < I^{-} < S^{2-}$
  • C
    $OH^{-} < S^{2-} < I^{-} < NH_3$
  • D
    $I^{-} < S^{2-} < OH^{-} < NH_3$

Explore More

Similar Questions

$[CoCl_{6}]^{4-}$ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી $(CFSE)$ $18000 \; cm^{-1}$ છે. $[CoCl_{4}]^{2-}$ માટે $CFSE$ $...... \ cm^{-1}$ થશે.

$[CoF_{3}(H_{2}O)_{3}]$ $(\Delta_{0} < P)$ ની સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જા $(CFSE)$ કેટલી છે $:-$

સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા એટલે શું? $\Delta_{o}$ નું મૂલ્ય સંકલન ઘટકમાં $d$-કક્ષકોની વાસ્તવિક ગોઠવણી કેવી રીતે નક્કી કરે છે?

જો $\Delta_{0} < P$ હોય,તો $d^4$ ઇલેક્ટ્રોન રચના ધરાવતા સંકીર્ણ સંયોજનમાં ધાતુ પરમાણુ/આયનની ઇલેક્ટ્રોન ગોઠવણી શું હશે?

નીચેનાને તેમની ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જીના વધતા ક્રમમાં ગોઠવો:
$I. [Co(H_2O)_6]^{3+}$
$II. [Co(NH_3)_6]^{3+}$
$III. [Co(CN)_6]^{3-}$
$IV. [CoF_6]^{3-}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo