નીચેનામાંથી કયો પેરામેગ્નેટિક સંકીર્ણ છે?
$($પરમાણુ ક્રમાંક $Mo = 42, Pt = 78)$

  • A
    $[Co(NH_3)_6]^{3+}$
  • B
    $[Pt(en)Cl_2]$
  • C
    $[CoBr_4]^{2-}$
  • D
    $Mo(CO)_6$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું સંકીર્ણ પ્રકાશ સમઘટકતા દર્શાવશે?

સંકીર્ણ $[Mn(CN)_6]^{3-}$ અને $[Co(C_2O_4)_3]^{3-}$ ની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ અનુક્રમે કેટલી છે?

ઓપ્ટિકલ આઈસોમેરિઝમ (પ્રકાશીય સમઘટકતા) દર્શાવતા સંકીર્ણની ઓળખ કરો.

જો ચુંબકીય ચાકમાત્રા $\mu=\sqrt{24} \ BM$ હોય,તો $Fe^{x+}$ માં $x$ નું મૂલ્ય શું હશે?

$[Co(NH_3)_6]^{2+}$ સંકીર્ણ આયનમાં ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય ...... $B.M.$ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo