નીચેનામાંથી કયું એક મોલ રેફિનોઝના જળવિભાજનની નીપજ છે?

  • A
    $1$ મોલ ગ્લુકોઝ $+ 1$ મોલ ફ્રુક્ટોઝ $+ 1$ મોલ ગેલેક્ટોઝ
  • B
    $1$ મોલ ફ્રુક્ટોઝ $+ 2$ મોલ ગ્લુકોઝ
  • C
    $2$ મોલ ગ્લુકોઝ
  • D
    $2$ મોલ ગ્લુકોઝ $+ 1$ મોલ ફ્રુક્ટોઝ $+ 1$ મોલ ગેલેક્ટોઝ

Explore More

Similar Questions

સ્ટાર્ચને જ્યારે ઊંચા દબાણે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે ઉકાળવામાં આવે છે,ત્યારે સંયોજન $A$ મળે છે. હાઇડ્રોઆયોડિક એસિડ સાથે લાંબા સમય સુધી ગરમ કરવાથી,$A$ સંયોજન $B$ આપે છે. સંયોજન $B$ શું છે?

ગ્લુકોઝ અને મેનોઝ એ . . . છે.

એક પોલિસેકેરાઇડ '$X$' ને $393 \ K$ તાપમાને અને $2-3 \ atm$ દબાણે મંદ $H_2SO_4$ સાથે ઉકાળતા '$Y$' મળે છે. '$Y$' ની બ્રોમિન પાણી સાથેની પ્રક્રિયાથી ગ્લુકોનિક એસિડ મળે છે. '$X$' માં માત્ર $\beta-$ગ્લાયકોસિડિક લિંકેજ હોય છે. સંયોજન '$X$' ..... છે.

નીચેની પ્રક્રિયામાં $A$ ને ઓળખો:
$C_6H_{12}O_6 \xrightarrow{\text{dil. } HNO_3} A$

ગ્લાયકોલિસિસ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo