નીચેનામાંથી કયું એલાઈલિક આલ્કોહોલનું ઉદાહરણ છે?

  • A
    $2-$ફિનાઈલપ્રોપેન$-2-$ઓલ
  • B
    $\text{બ્યુટ}-3-\text{ઈન}-2-\text{ઓલ}$
  • C
    પ્રોપેન$-1,2,3-$ટ્રાયોલ
  • D
    પ્રોપેન$-1,3-$ડાયોલ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સાદું ઈથર છે?

$C_4H_{10}O$ આણ્વીય સૂત્ર ધરાવતા અસમપ્રમાણ ઈથરનું $IUPAC$ નામ શું છે?

નીચેનામાંથી કયું ડાયહાઈડ્રિક આલ્કોહોલ છે?

$1, 2, 3$-ટ્રાયહાઇડ્રોક્સીબેન્ઝિનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

ક્યુમીન (Cumene) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo