નીચેનામાંથી કયું રંગીન છે?

  • A
    $CuCl$
  • B
    $ScCl_3$
  • C
    $CuCl_2$
  • D
    $TiCl_4$

Explore More

Similar Questions

$23$ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ આવર્ત કોષ્ટકમાં કયા વિભાગમાં મૂકવામાં આવે છે?

દરેક સંક્રાંતિ શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં આયનીકરણ ઍન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે?

સંક્રાંતિ તત્વો પ્રતિનિધિ તત્વો ($s-$ અને $p-$ વિભાગના તત્વો) કરતા વધુ ધાત્વિક છે કારણ કે

નીચેનામાંથી કેટલા લેન્થેનાઇડ તત્વો $+4$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે?
$Ce, Pr, Nd, Pm, Sm, Eu, Gd, Tb, Dy$

નીચેનામાંથી કઈ જોડીમાં બંને આયનો જલીય દ્રાવણમાં રંગીન છે? [પરમાણુ ક્રમાંક $Sc=21, Ti=22, Ni=28, Cu=29, Mn=25$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo