નીચેનામાંથી કઈ પ્રક્રિયા એસિડ એનહાઇડ્રાઇડ બનાવે છે?

  • A
    $R-COOH$ ની $NaHCO_{3(aq)}$ સાથે પ્રક્રિયા
  • B
    $R-COOH$ ની $PCl_5$ સાથે પ્રક્રિયા
  • C
    $R-COOH$ (વધારે પ્રમાણમાં) ને $P_2O_5$ ની હાજરીમાં ગરમ કરવામાં આવે છે
  • D
    $R-COOH$ ની $R'-OH$ સાથે પ્રક્રિયા કરી ગરમ કરવામાં આવે છે

Explore More

Similar Questions

$KMnO_4$ દ્વારા ઇથાઇલ બેન્ઝીનના ઓક્સિડેશનના પરિણામે બનતું સંયોજન કયું છે?

ટોલ્યુઈન પ્રક્રિયક $A$ સાથે પ્રક્રિયા કરીને $X$ આપે છે. આ $(X)$,$2,4-$ડાયનાઈટ્રોફિનાઈલહાઈડ્રેઝોન બનાવે છે અને એમોનિકલ સિલ્વર નાઈટ્રેટ દ્રાવણનું રિડક્શન કરે છે. ટોલ્યુઈનની અન્ય પ્રક્રિયક $B$ સાથેની પ્રક્રિયાથી $Y$ બને છે,જે $CO_2$ ના ઉત્સર્જન સાથે $NaHCO_3$ માં ઓગળે છે. $A$ અને $B$ અનુક્રમે શું છે?

ફોર્મિક એસિડ કેવી રીતે મેળવવામાં આવે છે?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

નીચેની પ્રક્રિયામાં અંતિમ નીપજ $B$ શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo