નીચેનામાંથી કયો વિકલ્પ બોઈલના નિયમનું સાચું આલેખન છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક સૂકો વાયુ $STP$ એ $136.5 \, cm^3$ કદ ધરાવે છે. જો તે જ દળના વાયુને $27 \, ^oC$ તાપમાને પાણી ઉપર $725 \, torr$ કુલ દબાણે એકત્રિત કરવામાં આવે,તો તે કેટલા $cm^3$ કદ ધરાવશે? ($27 \, ^oC$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $25 \, torr$ છે.)

$300 \ K$ અને $4.5 \ atm$ દબાણે $2.5 \ L$ કદ ધરાવતા વાયુના મોલની સંખ્યા ગણો. $(R=0.0821 \ atm \ dm^3 \ K^{-1} \ mol^{-1})$

આદર્શ વાયુ માટે,બોઈલનો નિયમ નીચેનામાંથી કયા આલેખ દ્વારા શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવે છે?

$87 \, ^{\circ}C$ તાપમાન અને $750 \, mm$ દબાણે નીચેના વાયુઓમાંથી દરેકના $5 \, g$ લેવામાં આવે છે. તેમાંથી કોનું કદ સૌથી ઓછું હશે?

$1 \ L$ ના ફલાસ્કમાં $N_2$ વાયુ $100 \ kPa$ દબાણે અને બીજા $3 \ L$ ના ફલાસ્કમાં $O_2$ વાયુ $320 \ kPa$ દબાણે છે. જો બંને ફલાસ્કને જોડી દેવામાં આવે,તો પરિણામી દબાણ $kPa$ માં કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo