કોષની મોટાભાગની પ્રવૃત્તિઓનું નિયંત્રણ કઈ કોષીય અંગિકા કરે છે?

  • A
    કણાભસૂત્ર
  • B
    કોષકેન્દ્ર
  • C
    રિબોઝોમ
  • D
    લાઈસોઝોમ

Explore More

Similar Questions

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
માત્ર ન્યુક્લિક એસિડ ધરાવતા અવ્યાખ્યાયિત કોષકેન્દ્રીય પ્રદેશને કોષકેન્દ્રિકા (nucleolus) કહેવામાં આવે છે.

કોષમાં $CO_{2}$ અને $H_{2}O$ અંદર અને બહાર કઈ પ્રક્રિયા દ્વારા વહન પામે છે તેના નામ આપો.

લાયસોઝોમ્સમાં કેવા પ્રકારના ઉત્સેચકો હોય છે? તેમનું કાર્ય શું છે? કઈ કોષીય અંગિકાઓ આ ઉત્સેચકોનું નિર્માણ કરે છે?

બેક્ટેરિયલ કોષ ડુંગળીના કોષથી કેવી રીતે અલગ છે?

અવિભાજિત કોષમાં,$DNA$ ક્રોમેટિન દ્રવ્યના ભાગ તરીકે હાજર હોય છે જે નીચે મુજબ જોઈ શકાય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo