નીચેનામાંથી કયું એમોનિયામય $AgNO_3$ દ્રાવણ સાથે સિલ્વર મિરર કસોટી આપતું નથી?

  • A
    $HCHO$
  • B
    $CH_3CHO$
  • C
    $CH_3COOH$
  • D
    $HCOOH$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ એસિડિક છે?

કયા એસિડનું $pK_a$ મૂલ્ય સૌથી ઓછું છે?

નીચેનામાંથી કયો પ્રક્રિયક કાર્બોક્ઝિલીક એસિડનું રૂપાંતર એસ્ટરમાં કરશે?

નીચેની પ્રક્રિયાની નીપજો ઓળખો:
$C_6H_5COOC_2H_5 \xrightarrow{\text{dil. } H_2SO_4} ?$

નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo