નીચેનામાંથી કયું અંધારામાં ક્લોરિન સાથે પ્રક્રિયા કરતું નથી?

  • A
    $C_2H_4$
  • B
    $C_2H_2$
  • C
    $CH_4$
  • D
    $CH_3CHO$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વિતીયક મુક્ત મુલક (secondary free radical) દ્વારા આગળ વધે છે?

મિથેન $(CH_4)$ માંથી નીચેની નીપજો તૈયાર કરો: $(i)$ મિથાઇલ ક્લોરાઇડ,$(ii)$ કાર્બન બ્લેક,$(iii)$ કાર્બન ડાયોક્સાઇડ,$(iv)$ મિથેનોલ,$(v)$ મિથેનાલ,$(vi)$ કાર્બન મોનોક્સાઇડ,$(vii)$ ડાયહાઇડ્રોજન,$(viii)$ મિથાઇલ આયોડાઇડ,$(ix)$ મિથાઇલ બ્રોમાઇડ.

નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરો:
$(1)$ $CH_3CH_2CH_2CH_2Cl + H_2 \xrightarrow{Zn, H^{+}}$
$(2)$ $CH_3CH_2CH_2CH_3 \xrightarrow[HCl, \Delta]{Anhy. AlCl_3}$

સંયોજન $(X)$ ને $(i)$ નિર્જળ $AlCl_3$ અને $HCl$ વાયુની હાજરીમાં ગરમ કરતા $2,4$-ડાયમિથાઈલપેન્ટેન મળે છે, $(ii)$ એરોમેટાઈઝેશન દ્વારા ટોલ્યુઈન મળે છે અને $(iii)$ સાયકલાઈઝેશન દ્વારા મિથાઈલસાયક્લોહેક્ઝેન મળે છે. સંયોજન $(X)$ નું સાચું નામ શું છે?

નીચેના પૈકી સૌથી સક્રિય આલ્કેન કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo