નીચેનામાંથી કયું તત્વ હાઇડ્રોજન સાથે જોડાઈને સૌથી ઓછી ઉષ્મીય સ્થિરતા ધરાવતું સંયોજન બનાવે છે?

  • A
    $F$
  • B
    $Cl$
  • C
    $I$
  • D
    $Br$

Explore More

Similar Questions

$H_5IO_6$ ને સખત ગરમ કરતાં શું મળે છે?

ક્લોરિન પાણીનો પીળો રંગ શેના કારણે ઝાંખો પડે છે?

જ્યારે $I_2$ ને $CCl_4$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે મળતો રંગ કયો છે?

જ્યારે ક્લોરીનને જલીય હાઈપો દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે કઈ નીપજો બને છે?

$X_2$ નો ઉપયોગ $Ti$ ધાતુના શુદ્ધિકરણ માટે વાન આર્કેલ પદ્ધતિમાં થાય છે. $Y_2$ પાણીમાંથી $O_2$ મુક્ત કરતું નથી અને પાણી સાથે $HY$ અને $HOY$ બનાવતું નથી. $X_2$ અને $Y_2$ અનુક્રમે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo