કયું તત્વ અન્ય સૂક્ષ્મ પોષકતત્વોની તુલનામાં વધુ માત્રામાં જરૂરી છે અને ફેરેડોક્સિન અને સાયટોક્રોમ જેવા ઇલેક્ટ્રોનના વહનમાં સામેલ પ્રોટીનનો ઘટક પણ છે?

  • A
    આયર્ન (લોહ)
  • B
    સલ્ફર
  • C
    મેગ્નેશિયમ
  • D
    કેલ્શિયમ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મેક્રો-ન્યુટ્રિઅન્ટ (ગૌણ પોષકતત્વ) નથી?

શિમ્બી વનસ્પતિઓમાં નાઈટ્રોજનના સ્થાપન માટે કયું ખનીજતત્વ આવશ્યક છે?

નીચેનાને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(1)$ નાઈટ્રોજન$(p)$ સમભાજન ત્રાકનું નિર્માણ
$(2)$ ફોસ્ફરસ$(q)$ પ્રોટીન,વિટામિન્સ
$(3)$ પોટેશિયમ$(r)$ ફોસ્ફોરાયલેશન પ્રતિક્રિયાઓ
$(4)$ કેલ્શિયમ$(s)$ કોષોની આસૃતિદાબ જાળવી રાખવી

કયું ખનિજ તત્વ $enolase$ ઉત્સેચકની સક્રિયતા માટે આવશ્યક છે?

નીચેનામાંથી કેટલા તત્વો લઘુપોષકતત્વો (microelements) છે?
$Zn, P, Cu, Mg, K, Al, Ca, Mn, Mo, S, Fe$ વગેરે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo