ગ્લાયકોલિસિસના કયા ઉત્સેચકને પેસમેકર ઉત્સેચક તરીકે પણ ઓળખવામાં આવે છે?

  • A
    હેક્સોકાઈનેઝ
  • B
    ઈનોલેઝ
  • C
    ફોસ્ફોફ્રુક્ટોકાઈનેઝ
  • D
    પાયરુવેટ કાઈનેઝ

Explore More

Similar Questions

ગ્લુકોઝના ગ્લાયકોલિસિસ દરમિયાન નીચેનામાંથી કઈ નીપજ બને છે?

નીચેનામાંથી કયો ઉત્સેચક કણાભસૂત્રમાં ગેરહાજર હોય છે?

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $DHAP$
$(2)$ $Co-A$

કયો ઉત્સેચક $Mg^{2+}$, $Mn^{2+}$ અથવા $Zn^{2+}$ ની હાજરીમાં જ સક્રિય હોય છે?

ગ્લાયકોલિસિસની અંતિમ નીપજ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo