પ્રજનનનો કયો પ્રકાર યોગ્ય રીતે જોડાયેલ છે?

  • A
    યુગ્લીના $\to$ આયામ દ્વિભાજન
  • B
    પેરામીશિયમ $\to$ અનુપ્રસ્થ દ્વિભાજન
  • C
    અમીબા $\to$ બહુભાજન
  • D
    પ્લાઝમોડિયમ $\to$ દ્વિભાજન

Explore More

Similar Questions

નીચેના વિધાનોનો અભ્યાસ કરો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$I$. અલિંગી પ્રજનન એકકોષી સજીવો અને પ્રમાણમાં સરળ આયોજન ધરાવતા સજીવોમાં સામાન્ય છે.
$II$. કણી બીજાણુ (Conidia),કલિકા (bud),અને રત્નકલિકા (gemmules) એ સામાન્ય લિંગી રચનાઓ છે.
$III$. ભૂસ્તારી (Runner),અધોભૂસ્તારી (rhizome),ભૂસ્તારિકા (sucker),ગ્રંથિલ (tuber),ભૂસ્તારીકા (offset) અને વજ્રકંદ (bulb) એ વાનસ્પતિક પ્રજનન એકમો છે.
$IV$. મીઠા પાણીના જળાશયોમાં જોવા મળતું આક્રમક નીંદણ $Zostera$ છે.

"Eternity of life" (જીવનની અનંતતા) નો અર્થ શું થાય છે?

ખોટું વિધાન પસંદ કરો:

ખોટી જોડીને ચિહ્નિત કરો.

નીચેનામાંથી કયું દ્વિલિંગી પ્રાણી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo