દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે $[X]$ નું કયું વિધેય સમયની વિરુદ્ધ આલેખતા સીધી રેખા મળે? $X \to \text{Product}$

  • A
    $[X]$
  • B
    $[X]^2$
  • C
    $\ln [X]$
  • D
    $\frac{1}{[X]}$

Explore More

Similar Questions

દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે જેમાં બંને પ્રક્રિયકોની પ્રારંભિક સાંદ્રતા સમાન હોય છે,પ્રક્રિયાને $60\%$ પૂર્ણ થવા માટે $3000 \ s$ નો સમય લાગે છે. તો પ્રક્રિયાને $20\%$ પૂર્ણ થવા માટે કેટલો સમય ($s$ માં) લાગશે?

Difficult
View Solution

$2 NO_{(g)} + O_{2(g)} \longrightarrow 2 NO_{2(g)}$ પ્રક્રિયા માટે વેગ નિયમ $\text{rate} = k[NO]^2[O_2]$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પ્રથમ ક્રમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકના એકમો અનુક્રમે ..... છે.

જે પ્રક્રિયા માટે વેગ સમીકરણ $\text{rate} = K[A]^{3/2}[B]^{-1}$ હોય,તેનો પ્રક્રિયા ક્રમ શું છે?

પ્રક્રિયા $2 \ A + B \rightarrow P$ માટે, જ્યારે માત્ર $B$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે છે, ત્યારે દર બદલાતો નથી અને જ્યારે $A$ અને $B$ બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે છે, ત્યારે દર $4$ ના ગુણાંકમાં વધે છે. વેગ અચળાંકનો એકમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo