આ આકૃતિ દ્વારા કયો લોજિક ગેટ દર્શાવવામાં આવ્યો છે?

  • A
    $NAND$ ગેટ
  • B
    $AND$ ગેટ
  • C
    $NOT$ ગેટ
  • D
    $OR$ ગેટ

Explore More

Similar Questions

આપેલ લોજિક ગેટ્સના સંયોજન માટે,ઇનપુટ્સ $A, B$ અને $C$ નીચે મુજબ છે. જો $A=B=C=0$ અને $A=B=1, C=0$ હોય,તો આઉટપુટ $D$ ની લોજિક સ્થિતિઓ અનુક્રમે શું હશે?

નીચેની આકૃતિ બે ઇનપુટ $A$ અને $B$ અને આઉટપુટ $Y$ ધરાવતું લોજિક ગેટ સર્કિટ દર્શાવે છે. $A, B$ અને આઉટપુટ $Y$ ના વોલ્ટેજ વેવફોર્મ આકૃતિમાં આપ્યા મુજબ છે. આ લોજિક ગેટ કયો છે $:-$

જ્યારે ત્રણ $NAND$ લોજિક ગેટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા હોય,ત્યારે આ સર્કિટને સમકક્ષ લોજિક ગેટ કયો છે?

આપેલ લોજિક સર્કિટમાંથી દર્શાવેલ ટ્રુથ ટેબલ મેળવવા માટે,લોજિક ગેટ $G$ કયો હોવો જોઈએ?

$NAND$ ગેટના બે ઇનપુટ શોર્ટ કરવામાં આવે છે. આ ગેટ કોના સમકક્ષ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo