આદર્શ વાયુ માટે કયો આલેખ સીધી રેખા નથી?

  • A
    $P$ વિરુદ્ધ $\frac{1}{V}$ (અચળ $T$ અને $n$ પર)
  • B
    $PV$ વિરુદ્ધ $V^2$ (અચળ $T$ અને $n$ પર)
  • C
    $P$ વિરુદ્ધ $T^2$ (અચળ $V$ અને $n$ પર)
  • D
    $\log\ P$ વિરુદ્ધ $\log\ (V^2)$ (અચળ $T$ અને $n$ પર)

Explore More

Similar Questions

જ્યારે દબાણ $dyne \, m^{-2}$ માં અને કદ $mm^3$ માં દર્શાવેલ હોય ત્યારે વાયુ અચળાંક $R$ નું મૂલ્ય શું હશે?

આપેલ તાપમાને $x$ વાયુની ઘનતા $y$ વાયુની ઘનતા કરતાં બમણી છે. $x$ નો અણુભાર $y$ ના અણુભાર કરતાં એક તૃતીયાંશ છે. તો તેમના દબાણનો ગુણોત્તર $(P_x / P_y)$ કેટલો હશે?

$30^{\circ} C$ તાપમાને $1 \, bar$ દબાણે રહેલી $500 \, dm^{3}$ હવાને $200 \, dm^{3}$ સુધી સંકોચવા માટે જરૂરી લઘુત્તમ દબાણ કેટલું હશે ($, bar$ માં)?

$1 \ L$ ના એક બલ્બમાં $0 \ ^oC$ તાપમાને $4 \ g \ O_2$ અને $2 \ g \ H_2$ ભરવામાં આવે,તો મિશ્રણનું કુલ દબાણ...... થશે. ($atm$ માં)

જો $2 \ L$ $CO_2$ નું દબાણ અને નિરપેક્ષ તાપમાન બમણું કરવામાં આવે,તો $CO_2$ નું કદ ............... $L$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo