નીચેનામાંથી કયા જૂથમાં માત્ર જૈવ-ઉદ્દીપકો (biocatalysts) નો સમાવેશ થાય છે?

  • A
    પેપ્ટિડેઝ,એમાયલેઝ,રેનિન
  • B
    માયોસિન,ઓક્સિટોસિન,એડ્રેનાલિન
  • C
    રોડોપ્સિન,પેપ્સિન,સ્ટેપ્સિન
  • D
    ગ્લુકોઝ,એમિનો એસિડ,ફેટી એસિડ

Explore More

Similar Questions

$1, 4$ ગ્લાયકોસિડિક બંધ ક્યારે તૂટે છે?

સ્ફટિક સ્વરૂપમાં અલગીકૃત કરાયેલો પ્રથમ ઉત્સેચક ......... હતો.

નીચેનામાંથી કયું ઉત્સેચકનું ઉદાહરણ છે?

જીવરસમાં પ્રોટીનની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ......

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo