કયું અંતઃસ્ત્રાવ રુધિરવાહિનીઓનું વિસ્તરણ,ઓક્સિજનનો વધેલો વપરાશ અને ગ્લુકોજેનેસિસ (ગ્લાયકોજનનું વિઘટન) પ્રેરે છે?

  • A
    ગ્લુકાગોન
  • B
    $ACTH$
  • C
    ઇન્સ્યુલિન
  • D
    એડ્રિનાલિન

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: કોર્ટિસોલ રુધિરમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડે છે.
વિધાન $II$: કોર્ટિસોલનો ઉપયોગ એલર્જીની સારવારમાં થાય છે કારણ કે તે એન્ટિબોડીઝના સંશ્લેષણને દબાવે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$I.$ સતર્કતામાં વધારો
$II.$ કીકીનું વિસ્તરણ
$III.$ રૂંવાડા ઉભા થવા
$IV.$ પરસેવો થવો
ઉપર જણાવેલ તમામ શારીરિક પ્રક્રિયાઓ કોના દ્વારા નિયંત્રિત થાય છે?

નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો $BP$ (રુધિરનું દબાણ) પર સીધી અસર કરે છે?
$I.$ થાઇમોસિન
$II.$ $PRL$
$III.$ $MSH$
$IV.$ એડ્રિનાલિન
$V.$ નોર-એડ્રિનાલિન
સાચી જોડી ધરાવતો વિકલ્પ પસંદ કરો.

કયા અંતઃસ્ત્રાવના અલ્પસ્ત્રાવને કારણે મૂત્ર દ્વારા સોડિયમ અને પાણીનો વ્યય,નીચું બ્લડ પ્રેશર અને હાયપોટેન્શન થાય છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. કોર્ટિસોલ $I$. મિનરલોકોર્ટિકોઈડ
$Q$. આલ્ડોસ્ટેરોન $II$. ગ્લુકોકોર્ટિકોઈડ
$R$. એન્ડ્રોજેનિક સ્ટિરોઈડ્સ $III$. જાતીય કોર્ટિકોઈડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo