કયો અંતઃસ્ત્રાવ અધિસ્તરમાં વાયુરંધ્રના બંધ થવાની પ્રક્રિયાને ઉત્તેજે છે અને વિવિધ પ્રકારના તણાવ સામે વનસ્પતિની સહનશક્તિમાં વધારો કરે છે?

  • A
    $ABA$
  • B
    સાયટોકાઈનિન
  • C
    $GA_3$
  • D
    ઓક્સિન

Explore More

Similar Questions

જ્યારે વનસ્પતિ પાણીની અછતનો સામનો કરે છે,ત્યારે તેના પર્ણમધ્ય (mesophyll) પેશીમાં નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સંશ્લેષિત થાય છે?

વર્ણન કરો: $(1)$ સ્ટ્રેસ હોર્મોન (તણાવ હોર્મોન)

$ABA$ (એબ્સિસિક એસિડ) ને સ્ટ્રેસ હોર્મોન (તણાવ અંતઃસ્ત્રાવ) કહેવામાં આવે છે. આ અંતઃસ્ત્રાવ વનસ્પતિઓને તણાવની સ્થિતિનો સામનો કરવામાં કેવી રીતે મદદ કરે છે?

વનસ્પતિ વૃદ્ધિ નિયામકો,જે વૃદ્ધિ અવરોધક પ્રવૃત્તિઓમાં સામેલ છે,તેઓ $-$ માં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

ભૂતકાળમાં એબ્સિસિક એસિડ કયા નામે ઓળખાતું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo