કયા હાયપોથેલેમિક અંતઃસ્ત્રાવો અનુક્રમે કિડનીની નલિકાઓ અને ગર્ભાશય પર સીધી અસર કરે છે?

  • A
    વેસોપ્રેસિન અને GnRH
  • B
    વેસોપ્રેસિન અને એડ્રેનો કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન
  • C
    વેસોપ્રેસિન અને ઓક્સિટોસિન
  • D
    ઓક્સિટોસિન અને એડ્રેનો કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન

Explore More

Similar Questions

રચના,તેનું સ્થાન અને તેના કાર્યની સાચી જોડ ધરાવતો વિકલ્પ પસંદ કરો.

મોટી સંખ્યામાં અંતઃસ્ત્રાવો કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

હાયપોથેલેમસ એ સુપર માસ્ટર અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. સમજાવો.

હાયપોથેલેમસનું કાર્ય શું છે?

ન્યુરોહાઈપોફાયસિસના અંતઃસ્ત્રાવો ક્યાં નિર્માણ પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo