કેલસ સંવર્ધનમાં કયું અંતઃસ્ત્રાવ પ્રરોહ (shoot) વૃદ્ધિમાં વધારો કરે છે?

  • A
    સાયટોકાઈનિન
  • B
    ઓક્સિન
  • C
    જિબરેલિન
  • D
    $ABA$

Explore More

Similar Questions

અગ્રસ્થ પ્રભુતા (Apical dominance) ઓક્સિન દ્વારા ઉત્તેજિત થાય છે,જ્યારે તે કોના દ્વારા અવરોધાય છે?

$6-$ ફર્ફ્યુરાઈલ એડેનાઈન શું છે?

એક ચોક્કસ વિસ્તારના ખેડૂતો ચિંતિત હતા કે કઠોળના પાકના પાંદડાઓનું અકાળે પીળા પડવું એ ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે. મહત્તમ બીજ ઉત્પાદન મેળવવા માટે કઈ સારવાર સૌથી વધુ ફાયદાકારક હોઈ શકે?

નીચેનામાંથી કયું નાળિયેરના દૂધનું પરિબળ (coconut milk factor) છે?

વનસ્પતિઓમાં,રિચમન્ડ-લેંગ અસર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo