આ પ્રક્રિયા અંગે નીચેનામાંથી કઈ માહિતી લાગુ પડે છે?
$CH_3-O-CH_2-Cl \xrightarrow{aq. OH^-, \Delta} CH_3-O-CH_2-OH$

  • A
    તે $S_{N}2$ માર્ગને અનુસરે છે, કારણ કે તે પ્રાથમિક આલ્કાઈલ ક્લોરાઈડ છે.
  • B
    તે $S_{N}1$ માર્ગને અનુસરે છે, કારણ કે મધ્યવર્તી કાર્બોકેટાયન રેઝોનન્સ દ્વારા સ્થાયી થયેલ છે.
  • C
    $S_{N}1$ માર્ગ અનુસરવામાં આવતો નથી, કારણ કે મધ્યવર્તી કાર્બોકેટાયન ઓક્સિજનની $-I$ અસર દ્વારા અસ્થાયી બને છે.
  • D
    મિશ્ર $S_{N}1$ અને $S_{N}2$ માર્ગ અનુસરવામાં આવે છે.

Explore More

Similar Questions

આલ્કાઈલ હેલાઈડને આલ્કોહોલમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા રૂપાંતરિત કરી શકાય છે?

$S_{N}2$ પ્રક્રિયા ક્રિયાવિધિ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

પ્રકાશ અને ગરમીની હાજરીમાં પ્રોપાઇલ બેન્ઝિનની બ્રોમિન સાથેની પ્રક્રિયાથી ................... મળે છે.

Difficult
View Solution

આલ્કાઈલ ક્લોરાઈડમાં હેલોજનનું આયોડાઈડ દ્વારા વિનિમય કરવા માટે કઈ પ્રક્રિયા ઉપયોગી છે?

$HBr$ ઓરડાના તાપમાને $CH_2=CH-OCH_3$ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo