રુધિર અને લસિકાના બંધારણના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    રુધિરમાં $WBC$ હોય છે અને લસિકામાં $RBC$ હોય છે
  • B
    રુધિરમાં $WBC$,$RBC$ હોય છે અને લસિકામાં કંઈ હોતું નથી
  • C
    રુધિરમાં $RBC$,$WBC$ હોય છે અને લસિકામાં $WBC$ હોય છે
  • D
    લસિકામાં $WBC$,$RBC$ હોય છે અને રુધિરમાં $RBC$ હોય છે

Explore More

Similar Questions

કયા બે રુધિરજૂથ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે રુધિરનું વહન (transfusion) શક્ય નથી?

રુધિર ગંઠાવાની પ્રક્રિયા માટે શું આવશ્યક છે?

કણિકામય $WBC$ નું કોષકેન્દ્ર મુખ્યત્વે ..... હોય છે.

$A$ અને $B$ રુધિરજૂથ ધરાવતા માતા-પિતાને $O$ રુધિરજૂથ ધરાવતું બાળક થવાની સંભાવના કેટલી છે?

રુધિરકણિકાઓ (ત્રાકકણો) શેનો સ્ત્રોત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo