કયું વિધાન ખોટું છે?
$I$. પરાગાશયમાં બીજાણુજનક પેશીનો દરેક કોષ લઘુબીજાણુ ચતુષ્ક ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે.
$II$. પરાગરજ નર જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે છે.
$III$. પરાગરજ સામાન્ય રીતે ત્રિકોણાકાર હોય છે અને તેનો વ્યાસ $10-15 \mu m$ હોય છે.
$IV$. સ્પોરોપોલેનિન સૌથી વધુ પ્રતિરોધક કાર્બનિક પદાર્થોમાંનો એક છે,જે ફક્ત પ્રબળ એસિડ અને બેઝ દ્વારા જ નાશ પામી શકે છે.

  • A
    $I, II$ ખોટા છે પરંતુ $III, IV$ સાચા છે
  • B
    $III, IV$ ખોટા છે પરંતુ $I, II$ સાચા છે
  • C
    $I, III$ ખોટા છે પરંતુ $II, IV$ સાચા છે
  • D
    $II, IV$ સાચા છે પરંતુ $I, III$ ખોટા છે

Explore More

Similar Questions

પરાગરજની દીવાલના નિર્માણમાં ટેપેટમની ભૂમિકા સમજાવો.

પરાગરજમાંથી મેળવવામાં આવતી પેદાશોની યાદી આપો અને તેના ઉપયોગો સમજાવો.

દ્વિખંડી (dithecous) પરાગાશયમાં,દરેક પરાગકોથળીમાં $1000$ $MMC$ હોય છે. પરાગાશય દ્વારા ઉત્પન્ન થતા પરાગરજની કુલ સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા લઘુબીજાણુજનન (Microsporogenesis) દર્શાવે છે?

$60\; \%$ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ કઈ અવસ્થાએ મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo