નીચેનામાંથી કયું એસિડ ક્ષાર નથી?

  • A
    $NaH_2PO_3$
  • B
    $NaH_2PO_2$
  • C
    $Na_3HP_2O_6$
  • D
    $Na_4P_2O_7$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા $HC_2O_4^- + PO_4^{3-} \rightleftharpoons HPO_4^{2-} + C_2O_4^{2-}$ માં,બે બ્રોન્સ્ટેડ બેઇઝ કયા છે?

$HF + HClO_4 \rightleftharpoons H_2F^{+} + ClO_4^-$ અને $H_2O + H_2PO_4^- \rightleftharpoons H_3O^{+} + HPO_4^{2-}$ સંતુલનની જમણી બાજુએ રહેલી એસિડિક સ્પીસીઝનો સમૂહ પસંદ કરો.

નીચેનામાંથી કઈ સ્પીસીઝ બ્રોન્સ્ટેડ-લોરી એસિડ અને બ્રોન્સ્ટેડ-લોરી બેઇઝ બંને તરીકે વર્તી શકે છે?

નીચેનામાંથી સૌથી પ્રબળ સંયુગ્મી બેઇઝ (conjugate base) કયો છે?

નીચેનામાંથી કેટલી સ્પીસીઝ બ્રોન્સ્ટેડ એસિડ અને બેઇઝ બંને તરીકે વર્તી શકે છે: $HCl, ClO_4^{-}, OH^{-}, H^{+}, H_2O, HSO_4^{-}, SO_4^{2-}, H_2SO_4, Cl^{-}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo