નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ફિનોલ એ એસિટિક એસિડ કરતા વધુ એસિડિક છે.
  • B
    ઇથેનોલ એ ફિનોલ કરતા ઓછું એસિડિક છે.
  • C
    ઇથેનોલનું ઉત્કલનબિંદુ ઇથેન કરતા ઓછું છે.
  • D
    ઇથાઇન એ અરેખીય (non-linear) અણુ છે.

Explore More

Similar Questions

નીચે આપેલા સંયોજનોના ઉત્કલનબિંદુનો સાચો ક્રમ કયો છે?
$A$) મેથોક્સી ઇથેન
$B$) પ્રોપેન-$1$-ઓલ
$C$) પ્રોપેનાલ
$D$) પ્રોપેનોન

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં આલ્કાઈલ સમૂહનું કાર્બનથી ઓક્સિજન તરફ સ્થળાંતર જોવા મળે છે?

કોલમ-$I$ ના પ્રક્રિયકોને કોલમ-$II$ માં બનતી નીપજો સાથે જોડો.
કોલમ-$I$ (પ્રક્રિયકો) કોલમ-$II$ (નીપજો)
$A$. ક્યુમિન $+ O_2$ $i$. ફિનોલ
$B$. બેન્ઝિન સલ્ફોનિક એસિડ $\xrightarrow{NaOH, H^+}$ $ii$. $2$-મિથાઇલ બ્યુટેન-$1$-ઓલ
$C$. ક્લોરોબેન્ઝિન $+ NaOH \xrightarrow{623 \ K, 300 \ atm}$ $iii$. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ
$D$. $2$-મિથાઇલ બ્યુટેનાલ $\xrightarrow{NaBH_4}$ $iv$. સોડિયમ ફિનોક્સાઇડ

Difficult
View Solution

દૈનિક જીવનમાં આલ્કોહોલ,ફિનોલ અને ઈથરના વિવિધ ઉપયોગો જણાવો.

નીચેનાં રૂપાંતરણો માટેની રાસાયણિક પ્રક્રિયાઓ લખો:
$1.$ પ્રોપેન$-2-$ઓલમાંથી $2-$મિથાઇલબ્યુટેન$-2-$ઓલ
$2.$ બેન્ઝિનસલ્ફોનિક એસિડમાંથી બેન્ઝોક્વિનોન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo