મેટલ કાર્બોનિલ વિશે શું સાચું નથી?

  • A
    અહીં $CO$ લુઈસ બેઈઝ તેમજ લુઈસ એસિડ તરીકે વર્તે છે.
  • B
    અહીં ધાતુ લુઈસ બેઈઝ તેમજ લુઈસ એસિડ તરીકે વર્તે છે.
  • C
    અહીં $d \pi - p \pi$ બેક બોન્ડિંગ થાય છે.
  • D
    અહીં $p \pi - p \pi$ બેક બોન્ડિંગ થાય છે.

Explore More

Similar Questions

નીચેના સંકીર્ણોમાંથી કયું ઓક્સિડેશનકર્તા તરીકે વર્તી શકે છે?

Difficult
View Solution

કાર્બન મોનોક્સાઈડ આયર્ન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

$[V(CO)_6]$ અને $[V(CO)_6]^-$ માં $C-O$ બંધનું અંતર છે:

નીચેનામાંથી કયું ઓર્ગેનોમેટાલિક સંયોજન $\sigma$ અને $\pi$ બંધ ધરાવે છે?

Difficult
View Solution

$\pi$-બંધન શેમાં હાજર નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo