બધા સસ્તન પ્રાણીઓ વચ્ચે સામાન્ય લક્ષણ કયું છે?

  • A
    તેઓ અંડપ્રસવી છે
  • B
    તેઓ શાકાહારી છે
  • C
    તેઓ માંસાહારી છે
  • D
    તેમની પાસે સાત ગ્રીવા કશેરુકાઓ (cervical vertebrae) હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રાણી અવસારણી (cloaca) ધરાવતું નથી?

નીચેનામાંથી કયું સસ્તન પ્રાણી ઉડી શકે છે?

વિધાન : ડક-બિલ્ડ પ્લેટિપસ અને સ્પાઈની એન્ટ-ઈટર,બંને ઈંડા મૂકતા પ્રાણીઓ હોવા છતાં તેમને સસ્તન વર્ગમાં મૂકવામાં આવ્યા છે.
કારણ : બંનેમાં સાત ગ્રીવા કશેરુકાઓ અને $12$ જોડ મસ્તિષ્ક ચેતાઓ હોય છે.

સસલાંનું દંતસૂત્ર ...... છે.

હાથીના દાંત (tusks) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo