$NH_4CN$ ના જળવિભાજન અચળાંક $(K_h)$ માટે કયું સૂત્ર સાચું છે?

  • A
    $\sqrt{\frac{K_w}{K_a \times K_b}}$
  • B
    $\frac{K_w}{K_a \times K_b}$
  • C
    $\sqrt{\frac{K_b}{c}}$
  • D
    $\frac{K_a}{K_b}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ક્ષાર નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝમાંથી બનતું નથી?

નીચેનામાંથી કયા ક્ષારનું જળવિભાજન થશે નહીં?

$298 \ K$ તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો આયનીકરણ અચળાંક $1.77 \times 10^{-5}$ છે. એમોનિયમ ક્લોરાઇડનો જળવિભાજન અચળાંક ગણો.

જ્યારે $CuSO_4$ ને પાણીમાં ઓગાળવામાં આવે છે, ત્યારે શું થાય છે? નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:

પાણીમાં સોડિયમ એસિટેટનું દ્રાવણ શું કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo