કયું અવલોકન ખોટું છે?

  • A
    સંકીર્ણ $[CoF_6]^{3-}$ માટે,$F^{-}$ એ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ છે,તેથી $\Delta_{oct} < P$ (ઇલેક્ટ્રોન-યુગ્મન ઉર્જા) અને તેથી તે હાઇ સ્પિન સંકીર્ણ છે.
  • B
    સંકીર્ણ $[Co(NH_3)_6]^{3+}$ માટે,$NH_3$ એ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે,તેથી $\Delta_{oct} > P$ અને તેથી તે લો સ્પિન સંકીર્ણ છે.
  • C
    સ્થિરતાનો ક્રમ $[Co(H_2O)_6]^{3+} > [Rh(H_2O)_6]^{3+}$
  • D
    કેન્દ્રીય ધાતુ આયન પરનો આયનીય વીજભાર જેટલો વધારે,$\Delta$ $(CFSE)$ નું મૂલ્ય તેટલું વધારે.

Explore More

Similar Questions

નીચે આપેલી પ્રક્રિયા માટે:
$CoCl_{3} \cdot xNH_{3} + AgNO_{3(aq)} \rightarrow$
જો $AgCl$ ના બે તુલ્યાંક અવક્ષેપિત થાય,તો $x$ નું મૂલ્ય $....$ હશે.

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને ઓળખો.
$Fe(CN)_2 \downarrow + 4KCN \longrightarrow K_4[Fe(CN)_6]$

નીચેનામાંથી કઈ સ્પીસીઝ $LMCT$ અને પેરામેગ્નેટિઝમ (અનુચુંબકીયતા) બંને દર્શાવે છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$HgI_2 \downarrow + 2KI \longrightarrow K_2[HgI_4]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo