શરૂઆતનો કોડોન (initiator codon) કયો છે?

  • A
    $AUG$
  • B
    $UUU$
  • C
    $CAC$
  • D
    $CAA$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ત્રિગુણ સંકેત (triplet codon) પ્રોટીન સંશ્લેષણ માટે સ્ટાર્ટ અથવા સ્ટૉપ સંકેત તરીકે યોગ્ય રીતે દર્શાવેલ છે?

$UUU$ કોના માટેનો કોડ છે?

$m-RNA$ શૃંખલા $AUGGCAGUGCCA$ છે. જો જનીન સંકેત ઓવરલેપિંગ (એકબીજા પર ચડતા) હોય,તો આ શૃંખલામાં કેટલા સંકેત (કોડોન) હાજર હોઈ શકે?

Difficult
View Solution

જનીન સંકેતનું અર્થઘટન (deciphering) કોના દ્વારા કરવામાં આવ્યું હતું?

વિધાન : $UAA, UAG$ અને $UGA$ પ્રોટીન સંશ્લેષણને સમાપ્ત કરે છે.
કારણ : તેઓ $tRNA$ દ્વારા ઓળખાતા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo