નીચેના રૂપાંતરણ માટે સૌથી યોગ્ય પ્રક્રિયક કયો છે?
$CH_3-CH=CH-CH_2-CO-CH_3 \rightarrow CH_3-CH=CH-CH_2-COOH$

  • A
    ટોલેન્સ પ્રક્રિયક
  • B
    બેન્ઝોઈલ પેરોક્સાઈડ
  • C
    $I_2$ અને $NaOH$ નું દ્રાવણ અને ત્યારબાદ એસિડીકરણ
  • D
    $Sn$ અને $NaOH$ નું દ્રાવણ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કયો આલ્ડીહાઇડ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ પ્રત્યે સૌથી વધુ સક્રિય છે?

$HCHO + CH_3CHO$ $\xrightarrow[Heat]{dil. NaOH} A$ $\xrightarrow{HCN, H_3O^+} B$. આ પ્રક્રિયામાં $B$ નું સૂત્ર શું હશે?

$NaOH$ નો ઉપયોગ કરીને ટ્રાયક્લોરોએસીટાલ્ડિહાઈડની કેનિઝારો પ્રક્રિયા કરવામાં આવી હતી. નીપજોના મિશ્રણમાં સોડિયમ ટ્રાયક્લોરોએસીટેટ અને અન્ય એક સંયોજન છે. તે અન્ય સંયોજન કયું છે?

ઉપરની પ્રક્રિયામાં પ્રક્રિયક $A$ શું છે?
$(A)$ + $\begin{matrix} CH_2-OH \\ | \\ CH_2-OH \end{matrix}$ $\xrightarrow{\text{Pyridine}} \begin{matrix} CH_2-O \\ | \\ CH_2-O \end{matrix} > C = O$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo