વસ્તી ગીચતા (કદ) માપવા માટે નીચેનામાંથી શું ઉપયોગી છે?
$(a)$ સંખ્યા
$(b)$ જૈવભાર (Biomass)
$(c)$ પગલાંના નિશાન (Pug marks)
$(d)$ ઊંચાઈ

  • A
    $(a), (b), (d)$
  • B
    $(b), (c), (d)$
  • C
    $(a), (b), (c)$
  • D
    $(a), (c), (d)$

Explore More

Similar Questions

વસ્તીમાં વ્યક્તિનું સામયિક પ્રસ્થાન અને પરત ફરવું એ કયા નામે ઓળખાય છે?

એક જ જાતિના સજીવો દ્વારા બનતું સંગઠન..... તરીકે ઓળખાય છે.

ચોક્કસ સમયે ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં રહેતા વ્યક્તિઓના સમૂહને શું કહેવામાં આવે છે?

"વસ્તી એ સ્વ-નિયંત્રિત તંત્ર છે" (Population is an auto-regulated system) આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું હતું?

એક જ જાતિના વ્યક્તિગત સજીવોના સમૂહથી શું રચાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo