પિત્તળ,કાંસું અને જર્મન સિલ્વરમાં કઈ ધાતુ હાજર હોય છે?

  • A
    $Zn$
  • B
    $Mg$
  • C
    $Cu$
  • D
    $Al$

Explore More

Similar Questions

$d-$બ્લોક તત્વો માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ નીચેનામાંથી કયો છે?

$Zn$ અને $Cd$ ધાતુઓ ચલિત સંયોજકતા દર્શાવતી નથી કારણ કે

$Sc, Ti, V, Cr, Mn$ અને $Fe$ પૈકી કઈ સંક્રાંતિ ધાતુ $M$ ની બીજી આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે? $M^{+}$ આયનનું સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ મૂલ્ય $. . . . . . . BM$ (નજીકનો પૂર્ણાંક) છે.
(આપેલ પરમાણુ ક્રમાંક $Sc: 21, Ti: 22, V: 23, Cr: 24, Mn: 25, Fe: 26$)

નીચે આપેલા આયનોની જોડીઓમાંથી,કઈ જોડીમાં જલીય દ્રાવણમાં નીચો ઓક્સિડેશન આંક બીજા કરતા વધુ સ્થાયી છે?

સમજાવો કે શા માટે $Cu^{+}$ આયન જલીય દ્રાવણમાં સ્થાયી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo