સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે સંપર્ક પદ્ધતિ (Contact process) સિવાયની અન્ય કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

  • A
    હેબર પદ્ધતિ
  • B
    ઓસ્વાલ્ડ પદ્ધતિ
  • C
    લેડ ચેમ્બર પદ્ધતિ
  • D
    હૉલ-હેરાઉત પદ્ધતિ

Explore More

Similar Questions

નીચેની હકીકત માટે ત્રણ કારણો આપો:
$(a)$ સલ્ફર એક અધાતુ છે.
કોઈપણ એક કારણ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો.

એલ્યુમિનાનું રિડક્શન કરીને એલ્યુમિનિયમ ધાતુ કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે?

$CO_{2}$ કેવા પ્રકારનો ઓક્સાઇડ છે?

કઈ ધાતુને હવામાં ખુલ્લી રાખવાથી તે સળગી ઊઠે છે?

એક ઇલેક્ટ્રોલિટીક કોષમાં નીચેનામાંથી શું હોય છે:
$(i)$ ધન વીજભારિત કેથોડ
$(ii)$ ઋણ વીજભારિત એનોડ
$(iii)$ ધન વીજભારિત એનોડ
$(iv)$ ઋણ વીજભારિત કેથોડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo