કયું ખનિજ તત્વ $aconitase$ ઉત્સેચકની સક્રિયતા માટે આવશ્યક છે?

  • A
    મેગ્નેશિયમ
  • B
    મેંગેનીઝ
  • C
    કેલ્શિયમ
  • D
    આયર્ન (લોહ)

Explore More

Similar Questions

પાયરુવેટ ડિહાઈડ્રોજીનેઝ કોમ્પ્લેક્સ શેના રૂપાંતર માટે ઉપયોગી છે?

મેલેટ ડિહાઈડ્રોજનેઝ દ્વારા બનતી નીપજ કઈ છે?

$TCA$ ચક્ર માટે શું સાચું છે?

$TCA$ ચક્રનો પ્રથમ ઘટક કયો છે?

નીચેનામાંથી કયું પ્રોટોક્લોરોફિલનું પ્રિકર્સર (પૂર્વગામી) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo