નીચેનામાંથી કોને ગેબ્રિયલ થેલીમાઇડ સંશ્લેષણ દ્વારા બનાવી શકાય છે?

  • A
    $CH_3-NH-CH_3$
  • B
    $CH_3-CH_2-NH_2$
  • C
    $(CH_3)_3C-NH_2$
  • D
    $C_6H_5-NH_2$

Explore More

Similar Questions

એસિડિક માધ્યમમાં નાઈટ્રોબેન્ઝીનનું એનિલીનમાં રિડક્શન નીચે મુજબની પ્રક્રિયા દ્વારા થાય છે:
$C_6H_5-NO_2 + 6[H] \to C_6H_5-NH_2 + 2H_2O$
આ પ્રક્રિયામાં વપરાતો રિડક્શનકર્તા $......$ છે.

નીચેનામાંથી કયા એમાઈન ગેબ્રિયલ થેલીમાઈડ પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે?

એક કાર્બનિક સંયોજન $A$ ની $NH_3$ સાથે પ્રક્રિયા કરતા $B$ મળે છે,જેને ગરમ કરતા $C$ મળે છે. $C$ ની $KOH$ ની હાજરીમાં $Br_2$ સાથે પ્રક્રિયા કરતા ઇથાઇલ એમાઇન મળે છે. સંયોજન $A$ શું છે?

એસિટેમાઈડની બ્રોમિન અને કોસ્ટિક સોડા સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

એરોમેટિક નાઈટ્રાઈલ્સ $(ArCN)$ કઈ પ્રક્રિયા દ્વારા બનાવી શકાતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo