નીચેનામાંથી કોનો ઉપયોગ પ્રાથમિક,દ્વિતીયક અને તૃતીયક એમાઈન વચ્ચે તફાવત કરવા માટે થઈ શકે છે?

  • A
    હિન્સબર્ગ પ્રક્રિયક
  • B
    $HNO_2$
  • C
    કાર્બાઈલએમાઈન કસોટી
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

નાઈટ્રોસો એમાઈન્સ $(R_2N - N = O)$ પાણીમાં દ્રાવ્ય છે. તેમને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરવાથી તેઓ દ્વિતીયક એમાઈન્સ આપે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

$p$-ક્લોરોએનિલીન અને એનિલીનિયમ હાઇડ્રોજન ક્લોરાઇડને કોના દ્વારા અલગ પાડી શકાય છે?

પ્રાથમિક,દ્વિતીયક અને તૃતીયક એમાઈનનું અલગીકરણ શેનો ઉપયોગ કરીને કરી શકાય છે :-

એમોનિયા નીચેનામાંથી ક્યા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને ભૂખરા રંગના અવક્ષેપ આપે છે?

નીચેનામાંથી કયું સંયોજન કાર્બાઈલએમાઈન કસોટી આપશે $\text{નહીં}$?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo