આપેલ પ્રક્રિયામાં નીચેનામાંથી કયું નીપજ નથી?
$1$-ક્લોરો-$2$-મિથાઈલસાયક્લોહેક્ઝેન $\xrightarrow{C_2H_5OH/\Delta}$ ?

  • A
    $3$-મિથાઈલસાયક્લોહેક્ઝીન
  • B
    $4$-મિથાઈલસાયક્લોહેક્ઝીન
  • C
    $1$-મિથાઈલસાયક્લોહેક્ઝીન
  • D
    મિથાઈલીનસાયક્લોહેક્ઝેન

Explore More

Similar Questions

નીચે આપેલ સંયોજનનું જલીય એસિટોનમાં જળવિભાજન કરવાથી શું મળશે?

$S_N2$ પ્રક્રિયા માટે નીચેના આલ્કાઈલ હેલાઈડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કયો છે?

સંયોજન $C_4H_8Cl_2$ $(A)$ નું જળવિભાજન કરવાથી $C_4H_8O$ $(B)$ મળે છે,જે હાઇડ્રોક્સિલએમાઇન સાથે પ્રક્રિયા કરે છે અને ટોલેન્સ પ્રક્રિયક સાથે કોઈ કસોટી આપતું નથી. $(A)$ અને $(B)$ શું છે?

Difficult
View Solution

આલ્કાઈલ હેલાઈડ અને એરાઈલ હેલાઈડના મિશ્રણને શુષ્ક ઈથરમાં સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયાનું નામ શું છે?

$1$-phenyl-$2$-bromobutane ની $NaOMe$ સાથેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ કઈ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo