નીચેનામાંથી કઈ વનસ્પતિઓનો ફેલાવો (distribution) વધુ વિશાળ વિસ્તારમાં જોવા મળે છે?

  • A
    જે બીજ દ્વારા ફેલાય છે
  • B
    જે ફળો દ્વારા ફેલાય છે
  • C
    જે બીજાણુઓ (spores) દ્વારા ફેલાય છે
  • D
    જે વાનસ્પતિક પ્રજનન દ્વારા ફેલાય છે

Explore More

Similar Questions

તફાવત આપો:
$(a)$ અધરાક્ષ (Hypocotyl) અને ભ્રૂણાગ્રધરી (Epicotyl);
$(b)$ ભ્રૂણાગ્ર ચોલ (Coleoptile) અને ભ્રૂણમૂળ ચોલ (Coleorhiza);
$(c)$ અંડકાવરણ (Integument) અને બીજાવરણ (Testa);
$(d)$ પરિભ્રૂણપોષ (Perisperm) અને ફલાવરણ (Pericarp).

યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે.

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$1.$ એકલિંગી (Dioecious)
$2.$ અભ્રૂણપોષી બીજ (Non-albuminous seeds)

બીજમાં બાકી રહેલા સ્થાયી પ્રદેહને . . . . . . કહેવામાં આવે છે.

આવૃત બીજધારી વનસ્પતિઓમાં, બીજ ..... ની હાજરીને કારણે આવૃત હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo