નીચેનામાંથી કયો આલ્કોહોલ આલ્કીનના જલીયકરણ (hydration) દ્વારા બનાવી શકાતો નથી?

  • A
    બ્યુટેન$-1-$ઓલ
  • B
    બ્યુટેન$-2-$ઓલ
  • C
    $3-$મિથાઈલબ્યુટેન$-1-$ઓલ
  • D
    $2,2-$ડાયમિથાઈલપ્રોપેન$-1-$ઓલ

Explore More

Similar Questions

નીચેનામાંથી આલ્કોહોલ બનાવવાની કઈ પદ્ધતિ ખોટી છે?

$RMgBr$ ની વધારાના ઓક્સિજન સાથે પ્રક્રિયા અને ત્યારબાદ જળવિભાજન કરતા શું મળે છે?

આલ્કીનના એસિડ ઉદ્દીપકીય જલીયકરણથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ આપી ક્રિયાવિધિ સમજાવો.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?
$CH_2O \xrightarrow[(ii) H_3O^+]{(i) X} CH_3(CH_2)_2CH_2OH$
$Y \xrightarrow[(ii) H_3O^+]{(i) C_2H_5MgBr} CH_3CH_2C(CH_3)_2OH$

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં મુખ્યત્વે પ્રાથમિક આલ્કોહોલ બને છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo