નીચેનામાંથી કયું એમાઈન આઈસોસાયનાઈડ કસોટી આપતું નથી?

  • A
    સાયક્લોહેક્સાઈલ એમાઈન
  • B
    એમિનો બેન્ઝીન
  • C
    ઈથાઈલ એમાઈન
  • D
    $N,N$-ડાયમિથાઈલ એનિલિન

Explore More

Similar Questions

કાર્બાઈલેમાઈન કસોટીનો ઉપયોગ કાર્બનિક સંયોજનમાં પ્રાથમિક એમિનો સમૂહની હાજરી શોધવા માટે થાય છે. જ્યારે આ કસોટી એનિલિન સાથે કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું સંયોજન બને છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: નીચેના તમામ સંયોજનો $p$-ટોલ્યુઈનસલ્ફોનાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરે છે:
$C_6H_5NH_2$
$(C_6H_5)_2NH$
$(C_6H_5)_3N$
વિધાન $II$: ઉપરની પ્રક્રિયામાં મળતી નીપજો જલીય $NaOH$ માં દ્રાવ્ય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

નીચેનામાંથી કોણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ $(NaOH)$ માં દ્રાવ્ય છે?

એક સંયોજન $X$ ક્લોરોફોર્મ અને $NaOH$ સાથે પ્રક્રિયા કરીને ખૂબ જ અપ્રિય ગંધ ધરાવતું સંયોજન આપે છે. $X$ શું છે?

Difficult
View Solution

આપેલ પદાર્થોમાંથી,કયા પદાર્થની પ્રક્રિયા મંદ $HCl$ માં $NaNO_2$ સાથે કરી ત્યારબાદ $\beta$-નેપ્થોલના આલ્કલાઈન દ્રાવણ સાથે જોડતા ખુબ તીવ્ર રંગ (ડાય) મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo