નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ છે?

  • A
    $0.1 \ molal \ Al_2(SO_4)_3$
  • B
    $0.1 \ molal \ BaCl_2$
  • C
    $0.1 \ molal \ AlCl_3$
  • D
    $0.1 \ molal \ NH_4Cl$

Explore More

Similar Questions

કયું દ્રાવણ મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવે છે?

આપેલા જલીય દ્રાવણોના ઉત્કલનબિંદુનો સાચો ક્રમ કયો છે?

જ્યારે ગ્લુકોઝનું $10^{-3} \ M$ દ્રાવણ પાણીમાં $-0.0186^{\circ} C$ તાપમાને ઠરે છે,ત્યારે $NaCl$ નું $10^{-3} \ M$ દ્રાવણ કયા તાપમાને ઠરશે ($^{\circ} C$ માં)?

$K_3[Fe(CN)_6]$ સંયોજન માટે વોન્ટ હોફ અવયવ (Van't Hoff factor) કેટલો છે?

જો $1$ મોલ દ્રાવ્યનું આયનીકરણ થઈને $n$ સંખ્યામાં આયનો મળે,તો આયનીકરણ અંશ $\alpha$ એ વાન્ટ હોફ અવયવ $i$ ના સંદર્ભમાં શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo